Abtak Media Google News

અધિકારીએ 1 માસમાં વળતર ચૂકવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો

વઢવાણ તાલુકામાં લીંબડી બ્રાંચ કેનાલના બાંધકામ માટે વર્ષ 1992માં ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી. જેમાં ઓછુ વળતર મળ્યુ હોવાની રાવ સાથે ખેડૂતોએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં તા. 1-4-22ના રોજ હાઈકોર્ટે હુકમ કરી તા. 31મી જુલાઈ, 2022 પહેલા વળતર ચુકવવાનો આદેશ કરવા છતાં જમીન સંપાદન વિભાગ વળતર ન ચુકવતા જપ્તી વોરંટ ઈસ્યુ થયુ હતુ. આ વોરંટની બજવણી થતા દોડધામ મચી હતી અને અધીકારીએ એક માસમાં નાણા પરંતુ જાણે જમીન સંપાદન વિભાગ હાઈકોર્ટના ચુકાદાનું પણ જિલ્લાના વઢવાણ તાલુકામાં માન ન રાખતો હોય તેમ હજુ બજવણી માટે ખેડૂતો, વકીલ, અધીકારીએ જપ્તી વોરંટની વળતર ચુકવી આપવાની બાહેધરી આપતા હાલ મામલો ચુકવવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

વર્ષ 1992માં બનેલી સરદાર સુધી ખેડૂતોને વળતર ચુકવાયુ સરોવર નર્મદા નીગમ હસ્તકની નથી. આથી ખેડૂતોએ આ કેસમાં લીંબડી બ્રાંચ કેનાલમાં પણ અપીલ કરી હતી. જેમાં કોર્ટે જપ્તી ખેડૂતોને ઓછુ વળતર મળ્યુ હતુ. વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. આ વોરંટની આથી વઢવાણના ડાયાભાઈ જગમાલભાઈ દલવાડી સહીતના કોર્ટના કર્મીઓ જમીન સંપાદન ખેડૂતોએ હાઈકોર્ટમાં વધુ અધીકારીની કચેરીએ પહોંચતા વળતરની માંગણી સાથે કેસ કર્યો. દોડધામ મચી હતી. જેમાં હતો. હાઈકોર્ટે તા. 1-4-22ના રોજ ચુકાદો આપીને જમીન ગંભીર નોંધ લઈને એક માસમાં સંપાદન વિભાગને આ વધારાનું વળતર જલ્દીથી  ચુકવી દેવા આદેશ કર્યો હતો. જેથી મામલો થાળે પડયો  હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.