Abtak Media Google News

નગરપાલીકા પ્રમુખ અને વહીવટ કરતાની ઘોર બેદરકારી સામે આવી

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલીકા કરતા વધુ આવક અને ટેક્સની રકમ વસુલાત કરતી નગરપાલીકાએ થાન નગરપાલીકા છે.ત્યારે થાન નગરપાલીકામાં અને થાનમાં સુરેન્દ્રનગર જિલ્લા ભર નો સૌથી વધુ સીરામીક ઉધોગ આવેલો છે.ત્યારે આ ઉધોગો પાસે થી કરોડોના ટેક્સની આવક આ નગરપાલીકા દ્વારા વસૂલવામાં આવી રહી છે.

ત્યારે આ થાન નગરપાલીકા જિલ્લાની સૌથી વધુ કારખાનાના ટેક્સ અને અન્ય આવકો ધરાવતી નગરપાલીકા પેકી એક છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલીકામાં અનેક માસથી લાઈટ બિલ ભરવામાં અસમર્થ નિવળતા આ નગરપાલીકાનું લાઈટ મીટર કાપી અને GEB દ્વારા લઇ જવામાં આવ્યું છે.

Screenshot 2 18ત્યારે આ નગરપાલીકા કરોડો ની આવક ધરાવતી હોવા છતાં પણ એક નગરપાલીકાનું લાઈટ બિલ ન ભરી શકતી હોવા થી અનેક થાન ગાઢ અને જિલ્લા આખામાં ચર્ચા ફેલાઈ છે.ત્યારે આ નગરપાલીકા ના પ્રમુખ વિજય ભગત અને વહીવટિ અધિકારીઓ પર આ બાબતે વિઅપક્ષ દવારા આકરા પ્રહાર કર્યા છે.

ત્યારે આ બાબતે થાન નગરપાલીકા ની ઘોર બેદરકારી પન સામે આવી છે.હાલ નગરપાલીકા પ્રમુખ અને વિવિધ કોર્પોરેટર થાન GEB ઓફિસે ઘસી આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.