Donald Trump

ઉચ્ચ સ્તરીય કોમ્યુનિકેશન ઉપકરણોથી સજજ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની સિકયોરીટી યુએસ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે ત્યારે તેની સિકયોરીટી એટલે કે તેમની…

‘ટ્રમ્પકાર્ડ’ ‘ઠગારૂ ’ શા માટે? ભારત મુલાકાત સમયે ર્આકિ સંબંધોમાં અમેરિકાની પીછેહટ મુદ્દે ર્અશાીઓના ભવા ચઢયા: ડોલરની મજબૂતી, ટ્રેડ ડિફીસીટ, ક્રુડના રાજકારણ સહિતના મુદ્દે જમાદારી કરતા…

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી: મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડ શોના આયોજનને આખરી ઓપ આપ્યો વરિષ્ઠ સચિવો પાસેથી બારીકાઇથી વિગતો મેળવી માર્ગદર્શન આપતા વિજયભાઇ રૂપાણી અમેરિકી…

એ મુલાકાત એક બહાના હૈ!!! ટ્રમ્પ દંપતીની આગવી મહેમાનગતિ માટે રાજ્ય સરકારના ‘અછોવાના’ વચ્ચે ટ્રમ્પની બાલીશતાથી તેમની માનસિકતા પર ઉઠતા પ્રશ્નાર્થો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેની…

નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી બાદ જ ભારત સાથે વેપાર કરાર થાય તેવી ધારણા: ટ્રમ્પ પ્રવાસ મુદ્દે અનેક અટકળો ટ્રમ્પનો ભારત પ્રવાસ વેપાર-ઉદ્યોગ જગત માટે સકારાત્મક નિવડે તેવી…

બહારો ફુલ બરસાઓ, મેરા મહેબુબ આયા હૈ… અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪ અને ૨૫ના રોજ ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પના આ અતિમહત્વકાંક્ષી…

બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જન્ટીનાને પણ વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢયા આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી…

ટ્રમ્પના પ્રવાસને લઇ સરકારની વ્યસ્તતાને ઘ્યાને લઇને નાણામંત્રી નીતિન પટેલ ર૪મીના બદલે ર૬મીએ વિધાનસભામાં બજેટ રજુ કરશે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતના પગલે ગુજરાત સરકારે…

પાકિસ્તાનની ‘મજબૂરી’ કે ‘રામ વસ્યા’? ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને દેશો વચ્ચે શાંતિ સંધીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા ઉત્સાહિત : મહાભિયોગ પ્રક્રિયા અને એશિયન મત મેળવવા…

દ્વિપક્ષીય બેઠકમાં વેપારને લઈ ખાસ ચર્ચા થશે: અમેરિકાની ચુંટણીમાં ભારતીયોનાં મત અંકે કરવા ટ્રમ્પની ચાણકય નીતિ: ટૂંકમાં ગુજરાત આવે તેવી સંભાવના જે રીતે અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન…