Browsing: gandhinagar

એસસી, એસટી અને ઓબીસી આગેવાનોની સતત રજૂઆતો બાદ સંવેદનશીલ વિજયભાઇ રૂપાણી સરકારે અન્યાય દૂર કરવા આ પરિપત્રમાં સુધારાની જાહેરાત કરી રાજ્ય પોલીસ વિભાગની લોક રક્ષક દળ…

ડીજીએફટી એ.કે.સિંઘની તપાસ બાદ અન્ય લોકોના નામો ખૂલે તેવી સંભાવના ગાંધીનગર એન્ટીકરપ્શન સીબીઆઈ વિભાગ દ્વારા પૂર્વ જોઈન્ટ ડાયરેકટર જનરલ ફોરેનટ્રેડ ડીજીએફટી એ.કે.સિંઘ અને તેના અન્ય તપાસ…

બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર: ગાંધીનગરમાં ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક…

પ્રાઈઝ મોનીટરીંગ અને રિસોર્સીસ યુનિટ દ્વારા દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા કવાયત હા ધરાઈ દવાઓના ભાવમાં બાંધણું કરવાનો પ્રયાસ ઘણા સમયી સરકાર દ્વારા ઈ રહ્યો છે. ઘણી…

૧૯૯૬માં હોટલમાં કેફી દ્રવ્યો પ્લાન્ટ કરવાનો હતો કેસ : હાઈકોર્ટ પણ ચોંકી ગુજરાત હાઈકોર્ટે પ્રથમ વખત એ વાતથી આંચકો અનુભવ્યો હતો કે તેના જ પૂર્વ ન્યાયાધીશ…

“રૂપાણીની મથામણ પરિણામ આપશે” મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી તંત્રમાં કોઇપણ સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ડામવા ‘યુદ્ધ’ જાહેર કર્યું છે પરંતુ સ્ટાફના અભાવથી પીડાતા ભ્રષ્ટાચાર વિરોધી તંત્રો કેવી…

દૂધમાં ભેળસેળનું દુષણ રોકવા એફએસએસએઆઈને સાથે રાખી ગામડે-ગામડે હાથ ધરાશે ઓપરેશન વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સીધા સંકળાયેલા દૂધમાં ફેટ કેટલુ કામનું? દૂધમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે ચકાસણી મુદ્દે ફૂડ એન્ડ…

વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૩૫ માસુમ બાળકોના મોત નિપજયા છે. છેલ્લા એક માસમાં ૧૩૪…

દેશ-વિદેશમાં રોડ-શો કરી એજયુકેશન હબ બનશે ગુજરાત પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠની જેમ રાજ્યની કોલેજો યુનિવર્સિટીઓની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે ખેંચી લાવવા પ્રયાસ દાયકાઓ પહેલા…

લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાવવા તરફ સરકારનું વધુ એક પગલું શહેરી વિસ્તારમાં સ્લમ રીહેબીલીયેશન, પીપીપી યોજના અને ટ્રાન્સફરેબલ ડેવલોપમેન્ટ સર્ટીફીકેટ (ટીડીઆર)વધુ અસરકારક સરકાર દ્વારા હાઉસીંગ…