Browsing: gujaart

સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીમાં ખાડાનું સામ્રાજ્ય, ચૂંટણી ફંડના દૂષણના કારણે ચોમાસામાં રોડ તૂટવાની 100 ટકા ગેરેન્ટી ચોમાસાની સીઝનમાં વરસાદના બે-ચાર છાંટા પડે તો પણ સ્માર્ટ સિટી…

જી.એસ.ટી. આવ્યા બાદ અર્થતંત્રની હાલત કફોડી બની ભારત સરકાર દ્વારા તાજેતર માં જ ફરીએક જીવન જરૂરિયાત ની વસ્તુ પર ના જી.એસ.ટી. દર મા વધારો કરવા મા…

રક્ષિત સ્મારક એવા મહાબત ખાનજી બીજા અને બહાઉદ્ીન ભાઈ વજીરના મકબરાનું રૂ.સાડા છ કરોડના ખર્ચે રીનોવેશન ચાલી રહ્યું છે: ટીમ ‘અબતકે’ લીધી મુલાકાત ગુજરાત સરકારે રાજ્યના…

ગાંધીનગરથી ડિજિટલ ઈન્ડિયા વિક. 2022નો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે જેમાં ગુજરાત  પથદર્શકની ભૂમીકામાં છે. ડિજિટલ…

ડીડીઓ, શાખા અધિકારીઓ ગ્રામજનોના પ્રશ્ર્નો સાંભળશે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સોમવારે પદાધિકારીઓના ઉપક્રમે લોક દરબાર યોજાય છે, જે અંતર્ગત છેલ્લા ત્રણેય કાર્યક્રમો નિરસ રહ્યા બાદ બુધવારે…

ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાસ, ઉત્5ાદન, વેચાણ કે વપરાશ ઉ5ર પ્રતિબંધ લગાવ્યો છે.જસદણ નેચર કલબ દ્વારા સીંગલ યુઝ…

રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળે આપત્તિના સમયે બચાવ કામગીરી,  પ્રાથમિક સારવાર, રાહત કામગીરી અંગે માર્ગદર્શન અપાશે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પૂર, હોનારત તેમજ અન્ય આપત્તિની પરિસ્થિતમાં કેમ…

ચોમાસામાં પ્રવાસન અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવાનો અદભુત અવસર! વરસાદની સાથે પ્રવાસનનો આનંદ માણવા ઈચ્છતા લોકો અમદાવાદના  SVPI એરપોર્ટપરથી ભારતભરના વિવિધ મોન્સૂન ડેસ્ટીનેશનની મુલાકાતલઈ શકે છે.આ…

મંત્રાલય આગામી થોડા દિવસોમાં નવી માર્ગદર્શિકા સાથે બહાર આવશે: ખાણીપીણીની દુકાનો ખાદ્ય ચીજવસ્તુઓના દર કરતાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈપણ ચાર્જ વસૂલ કરી શકશે નહીં ક્ધઝ્યુમર…

અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ અને 950થી વધુ લોકોની ધરપકડ કરવામા આવી : 55 કરોડથી વધુ મૂલ્યના ઇ-ચલણ ઇશ્યૂ થયા…