Abtak Media Google News

ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાસ, ઉત્5ાદન, વેચાણ કે વપરાશ ઉ5ર પ્રતિબંધ લગાવ્યો છે.જસદણ નેચર કલબ દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધનું યોગ્ય અમલીકરણ થાય તે હેતુથી પગપાળા રેલીનું આયોજન કરી.

આ રેલીમાં નેચર કલબના સભ્યો શિક્ષકો, વેપારીઓ, ખેડુતો, પર્યાવરણ પ્રેમીઓ, વિઘાર્થીઓ વિવિધ સ્લોગન વાળા બેનરો લઇ જસદણ નવા બસ સ્ટેશનથી મેઇન બજારથી જસદણ નગર પાલિકા કચેરીએ ચીફ ઓફીસર તથા પ્રમુખને આવેદન પત્ર આપ્યું હતું.

સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ ની લોકજાગૃતિની આ રેલીમાં રપ થી વધારે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જાગૃત લોકો જોડાયા હતા.

ઘનશ્યામભાઇ જેબલીયા, જયંતભાઇ મોવલીયા, શત્રુઘ્વનભાઇ જેબલીયા લોકોને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.