Browsing: Gujarat news

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર સ્ટેશન પર ઓગષ્ટ મહિના માં યાર્ડ રેમોડલિંગ કાર્ય માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝન થી ઉપડનારી ટ્રેનો પ્રભાવિત રહેશે. સંપૂર્ણ રદ્દ ટ્રેનો…

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારોઃ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક થયેલ છે.કેનાલ હેડ પાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતાવાળા ૩ યુનિટ કાર્યરતઃ…

રાજકોટ શહેરમાં અનિલ અંબાણી ની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એરનેસ્ટ ની રકમ ન ભરી શકતા ટેન્ડર રદ થયું. આગામી સમય માં ફરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. બાંધકામનું ટેન્ડર…

રાજકોટ મનપા ની દબાણ હટાવ શાખા ની કામગીરી હાથ ધરી રાજકોટ શહેરના કાલાવાડ રોડ સહિત અનેક વિસ્તારો માં ગેરકાયદેસર ખડકાયેલા લારી – ગલ્લાઓ ને દૂર કરાયાં…

ગીર સોમનાથ સ્થિત સાગરદર્શન ખાતે કલેકટરનાં અધ્યક્ષસ્થાને આરોગ્યશાખાનાં તબીબો માટે એક દીવસીય મિશન નિરામયા વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ અંતર્ગત માતૃઆરોગ્ય,બાળઆરોગ્ય, સંપૂર્ણ રસીકરણ, સગર્ભાવસ્થામાં પાંડુરોગ, પોષણ,…

ભાવનગર તથા પાલીતાણા તાલુકાને આવરી લેવામાં આવે તેવી રીતે આગામી બે વર્ષમાં નવા ૨૪,૨૪૦ કનેક્શન આપવાનું પ્લાનિંગ છે. તેમાં ભાવનગર જિલ્લાના તમામ મોટાભાગના તાલુકાઓનો સમાવેશ કરી…

સવા૨ે ૧૧:૦૦ કલાકે શહે૨ ભાજપ કાર્યાલય ખાતે કાર્યર્ક્તાઓને હાજ૨ ૨હેવા અનુ૨ોધ ક૨તા આગેવાનો શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, સંગઠન…

રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકારતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાધુ-સંતો, અનાથો, વૃધ્ધો, વિધવા કે જેઓ આવક કે રેશનિંગના પુરાવા રજૂ કરવા અસર્મ હોય તેમને પુરાવા…

કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈ રકતદાન કરે તેવા ઉમદા આશય સાથે પરિવાર અને મિત્ર વર્તુળોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત સ્વ. મનિષભાઈ રૂપારેલીયાની ચોથી પૂણ્યતિથિએ શાંતુભાઈ રૂપારેલીયાના…

શાસકોએ કોર્પોરેશન તંત્રની મીલીભગતથી ભોળી જનતાને ઠગવા કારસો રચ્યો: વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧/૭/૨૦૧૯ થી તા.૩૧/૭/૨૦૧૯ સુધી આવાસયોજનાના ફોર્મની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે આ…