Browsing: Gujarat news

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલ વોર્ડ નં.૦૨માં આવેલા અમરજીતનગરના રહેવાસીઓને સનદ વિતરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ્ હસ્તે કરવામાં આવનાર છે. તેમજ વોર્ડ નં.૦૨માં યોજાનાર ચોથા તબક્કાના સેવાસેતુ…

સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુદેવની ૧૨૦મી જન્મજયંતી જ્ઞાનના માધ્યમથી ઉજવવાના સંકલ્પ સાથે આયોજીત બે દિવસીય જૈન સાહિત્ય જ્ઞાનસત્ર સંપન્ન રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણગુરુદેવની ૧૨૦મી…

તહેવારોમાં અવનવા સોફટ ટોયઝ, લનીંગ ટોપ્ઝ, ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સથી દુકાનો સજજ જન્માષ્ટમીએ ભારતનું મહત્વનું પર્વ મનાય છે આ તકે આપણા ગુજરાત રાજયની વાત કરીએ તો…

પેથોલોજીસ્ટ અને ટેક્નિશિયન્સ વચ્ચેના વિવાદનો અંત લાવવા પ્રયાસ લેબોરેટરી ટેક્નિશિયન એસો. દ્વારા રાજય સરકારનો આભાર વ્યકત કરાયો છેલ્લા ઘણાં વર્ષોથી ભારતના ન્યાયાલયોમા પેથોલોજીન્ટ અને લેબોરેટરી ટેકનીશીયન…

કે૨ળમાં ભા૨ે વ૨સાદને કા૨ણે ભયંક૨ તા૨ાજી સર્જાઈ છે અને સમગ્ર ૨ાજયમાં જાન-માલનું નુક્સાન થયુ છે ત્યા૨ે આ કુદ૨ત સર્જીત આફતને પહોંચી વળવા દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી…

ઓટા, છાપરા, હોર્ડિંગ બોર્ડ, પ્લીન્થ, પતરાની કેબીન, સાઈન બોર્ડ સહિતના દબાણો દુર કરાયા કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી…

આમાં રોગચાળો ન વકરે તો બીજી શું થાય? મેલેરિયા વિભાગમાં ૧૯૭૯નું કર્મચારી સેટઅપ: મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી…

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સહિત જૈન સમાજના લોકોએ મહાપાલિકા કમિશનર અને મેયરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી  પવિત્ર શ્રાવણ માસનાં સોમવાર અને જન્માષ્ટમી તહેવારમાં કતલખાના…

સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આજે બુધવારે હઝરત અલી (અ.સ.) ની સ્મૃતિમાં ઇદે-ગદીરે- ખુમની ઉજવણી થઇ રહી છે. આ અંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર,…

ગટરના પાણીના પ્રશ્ને તલવારો ઉડી: નવ મહિલા સહિત ૧૭ સામે સામસામો હત્યાની કોશિષનો નોંધાતો ગુનો જામનગરના માંધાપર સર્કલ પાસે ગટરના પાણીના નિકાલના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે…