- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
- ડીપફેકથી ભયાનક પરિણામો આવી શકે!
- પતિના મૃત્યુ બાદ વીમાના એક કરોડ હાથવગા કરી વિધવાને સાસુ-સસરાનો ત્રાસ
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…
Browsing: gujarat
વાત કરિએતો રાજકોટમાં સતત બિજા દિવસે પણ મેઘની મહેર રાજકોટવાસીને અનુભવાઈ હતી.જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં જોવા જઈએતો ઉપલેટા,ગોંડલ,જેતપુર,સહિત ઘણા વિસ્તારોમાં ક્યાક…
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ ૨૨ ી…
Z2Play ના ફીચર્સ ની વાત કરિએતો આ ફોન માં 5.5ઇંચ ની સુપર AMOLED ડિસપ્લે આપવામાં આવિ છે. ફોન ની ડિસપ્લે નું રિજોલ્યુશન1080×1920 પિકસલ છે. આ મોબાઇલ…
કારખાનામાંથી અપહરણ કરી ઢોરમાર માર્યાબાદ હત્યાનો પ્રયાસ કર્યાની મજૂર મહિલાની ફરિયાદ: બે મહિલા સહિત ૪ સામે ફરિયાદથી તપાસનો ધમધમાટ જૂનાગઢ ગઈકાલે એક મહિલાને પકડી ઉપાડી જઈ…
લોકોને ઘરનું ઘર ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્રની કવાયત નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ હાઈસીંગ ફોર ઓલ પ્રોજેકટના લક્ષ્યાંકને પૂરું કરવા માટે કેન્દ્ર દ્વારા…
વીજળીના કડાકા-ભડાકા સાથે ગુરુવારે રાજકોટમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ: શહેરમાં ૩થી વધુ સ્ળોએ પાણી ભરાયા ૧૨ સ્ળોએ વૃક્ષો ધરાશાયી: પ્રથમ…
અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાનાં ભાવરડી ગામમાં ગ્રામ પંચાયત ની ચૂટણી યોજાઇ હતી.તેમાં હારજીત મામલે બેજૂથ વચ્ચે ખુબજ તંગદિલી સર્જાઈ હતી.આ મામલે બે વચ્ચે પોલીસ ફરિયાદ…
ગઈકાલના રોજ મેધરાજાના આગમનથી રાજકોટ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ જણાવ્યુ હતું કે અંદાજે 900 થી 1000 કિગ્રા…
આગામી વિધાનસભા ની ચૂટ અંગે તેમજ પ્રચારમાં થતાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સહિતના મહત્વના પ્રશ્નો પૂછતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ અબતક મીડિયા સાથે કઈક આ પ્રકારે વાતચીત…
હવે ઇ-મેમો: ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને કેમેરાની આંખે ઝડપવા રાજ્યમાં પ્રથમ પ્રયોગની તૈયારી: સ્માર્ટ કેમેરા રાખશે નજર કોઈ કામ માટે નીકળ્યા હો ને રસ્તામાં પોલીસ અટકાવે.…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.