Browsing: marriage life

હિંદૂ ધર્મમાં એક જ ગોત્રના યુવક અને યુવતીના લગ્નની મનાઈ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે એક જ ગોત્રના યુવક યુવતી પરસ્પર ભાઈ બહેન ગણાય છે એટલા માટે તે પતિ પત્ની બની ન શકે. એક ગોત્રમાં લગ્ન ન કરવા પાછળ એક કારણ એ પણ છે કે…