Browsing: Promgram

અબતક ચેનલ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતના કલાપ્રિય શ્રોતાઓ-દર્શકોના હૈયે અને હોઠે રમતો કાર્યક્રમ ચાલને જીવી લઈએમાં આપણી ભાતીગળ સંસ્કૃતિના લોકઢાળમાં ગવાતા ગીતો, લોકગીતો, લોકસાહિત્ય, દુહા, છંદ, રાસ-ગરબા વગેરે…