Recoard

5 5

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘ઝડપથી સાયકલ ચલાવવા’નો નાસિકના ‘ઓમ’નો રેકોર્ડ ૮ દિવસ, ૭ કલાક અને ૩૮ મિનિટમાં કાપ્યું ૩૬૦૦ કિ.મી.નું અંતર: હું કાયમ સાયકલ ચલાવવા ઈચ્છુ છું-ઓમ…