Browsing: school

રાજકોટ જિલ્લાની ૮૭૫ પ્રામિક શાળાઓમાં ધો.૧માં કાલી શાળા પ્રવેશોત્સવ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જસદણના જીવાપર ગામે બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવમાં રાજય સરકારના પાંચ…

‘અબતક’ કે સંગ, સ્કૂલ ચલે હમ હળવી અને સોફટ મટીરીયલ્સબેગની માગ: યુનિફોર્મના ભાવમાં કોઇ વઘધટ નહીં નોટબંધીથી નોટબુકના વેચાવામાં મંદી કાગળ મોંઘા થતાં ભાવમાં ૨૦ ટકાનો…

ગુજરાતમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૬૪ ટકા રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં અનેક સ્કુલોનું…

ધો.૧૨ કોમર્સના કંગાળ પરિણામી ગુણવત્તાયુકત શિક્ષણ સામે સવાલ: ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ ઘટી: માત્ર ૨૫૭ વિર્દ્યાથીઓને જ એ-૧ ગ્રેડ ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ…

શાળાનું ૯૪.૯૦% પરિણામ: બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉજવળ આજે ગુજરાતભરમાં એસએસસીનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફમાં હરખની હેલીઓ વહેવા લાગી છે જેમાં એરપોર્ટ રોડ…

મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાને જન્મદિવસની અવિસ્મરણીય ભેટ આપતા ધો.૧૦નાં વિદ્યાર્થીઓ: સ્કૂલની વિદ્યાર્થીનીઓ કેયુરી બસીયા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ અને કવિતા જાગાણી ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં…

ભારવગરના ભણતરને સાર્થક કરી ૪૩ વિઘાર્થીઓએ ૯૯ થી વધુ આર.પી. મેળવ્યા: વત્સલ જોષી ૯૯.૯૭ આર.પી., સાથે બોર્ડમાં ત્રીજા ક્રમે: વર્કશીટ બંચ પઘ્ધતિથી સર્વોદય ઉત્તરોતર શ્રેષ્ઠ પરિણામ…

શિક્ષણનાં મોટા પાયે વેપારીકરણથી ગરીબ વિદ્યાર્થીઓના બુરે દીન ગુણવતતાયુકત શિક્ષણ કરતા સ્ટેટસ સિમ્બોલ વધુ બની છે ખાનગી સ્કૂલો સરકારી શાળાના નબળા ‘દેખાવ’ સામે ખાનગી શાળાઓમાં ‘દેખાડો’…

સંસદના આગામી સત્રમાં વિવાદાસ્પદ બિલ મુદે ચર્ચા થશે… સંસદના આગામી સત્રમાં પ્રાઈવેટ મેમ્બર દ્વારા સૂચિત સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ ફરજીયાત બનાવતું બિલ પસાર કરવામાં આવશે જે…

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અનેક ગોટાળા સાથે પ્રવેશ અપાયા હોવાની વિગતો આપવા વાલી મહામંડળ અબતકની શુભેચ્છા મુલાકાતે આર.ટી.ઇ. માં વિઘાર્થીઓ તથા વાલીઓને પારાવાર હાડમારી વેઠવી પડી…