Browsing: surendranagar

લખતર ગામમાં દિવસેને દિવસે રોગચાળો માઝા મુકતો જાય છે અને હજી તાજેતરમાં લખતરનાઆચાર્ય ના પુત્રને ડેન્ગ્યુ નો રિપોર્ટ આવ્યાની સાહિ સુકાઈ ની ત્યાં લખતર નવફળી અને…

નવરાત્રી એક ઉપાસના, આરાધનાનો તહેવાર છે માં ની આરાધના માટે સૌથી મોટુ પર્વ એટલે નવરાત્રી નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા,…

આમ લીંબડી ની આ દેના બેંક મા ગ્રાહક માટે કોઈ વ્યવસ ના હોવાી લીંબડી ના જાણીતા પત્રકાર સચિન મકવાણા દ્વારા બેંક ના મનેજર ને રૂબરૂ  મળી…

ભગવાનની મૂર્તિ સહિત આભૂષણો, સોના-ચાંદીના થાળી વાટકા સહિતની ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરનાર તસ્કરોને પકડવા ડોગ સ્કવોર્ડની મદદ લેવાઈ લખતર ગામ મધ્યે આવેલ લખતર રાજમહેલમાં આવેલી રણછોડજીની…

ધ્રાંગધ્રાના પી.આઈ.એન.કે વ્યાસ બોટાદ બદલી બાદ અસામાજિક તત્વો ફરી સક્રિય હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ ખૂબ કળી બની રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા…

૧૦ ટીમ દ્વારા રૂ.૬ લાખથી વધુનો દંડ ફટકારાયો થાન શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં  આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ ૧૩૧ વીજ કનેક્શનોમાં ચેકીંગ…

ચોરીને અંજામ આપનાર ચાર શખ્સો સીટીટીવી કેમેરામાં કેદ વઢવાણ તાલુકાના વસ્તડીના પાટીયા પાસે તા વસ્તડીી ટુવાના માર્ગે આવેલ બે શાળાઓમાં તસ્કરોત્રાટકયા હતા. તા. ૭ના રોજ રાત્રે૧…

પત્ની કેન્સર સામે ઉગરી જતા અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજકોટમાં આવેલા માતાના મઢ સુધી પગપાળા ચાલીને જવાની માનતા પૂર્ણ કરવા દંપતિ નિકળ્યું હતુ: વિસામો લીધો ત્યાં બંનેને…

સુરેન્દ્રનગર એ રેતી માટે સમગ્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા સફેદ રેતી રોજ ની લાખો ટન રેતી નીકળે છે અને…

જાહેરનામાનો ભંગ કરનારને ત્રણ માસ સુધી કેદની સજા થશે સુરેન્‍દ્રનગર જિલ્લાના તથા અન્‍ય જિલ્‍લાના ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવર-જવર કરતી વ્‍યકિત, પશુઓ…