Browsing: surendranagar

સૌરાષ્ટ્રમાંથી ગુજરાત પ્રદેસના ઉપાધ્યક્ષ વિજયભાઈ ભગતની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર માંથી ખૂબ મોટી સંખિયા માં યુવા ઓ હૈદ્રાબાદના યુવા સંમેલનમાં ભાગ લેશે અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય…

સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ આયુર્વેદિક હોસ્પિટલમા અનોખો કેમ્પ યોજાયો હતો.નહિ દવા કે નહિ મસાજ દર્દીઓ ને સારવાર માટે અગ્નિનો ઉપયોગ કરી દર્દી ના રોગો નો ઈલાજ કરવા આવ્યો…

જિલ્લા કલેકટરે ફરીયાદનાં આધારે કાર્યવાહીના આદેશ આપતા ખાણ ખનીજ, રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓએ હાથ ધર્યું કોમ્બિંગ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા અંગેની વ્યાપક ફરિયાદો…

સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાના અધ્યક્ષસને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાી લઈ ખાસ ઝૂંબેશ…

શખ્સોની પૂછપરછનો ધમધમાટ શરૂ લખતર રાજવી પરિવારના રાજમહેલ નજીક રણછોડરાયજીની ૪૦૦ વર્ષપ્રાચીન રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની સાથે રઘુનાજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ, સોના ચાંદીના વાસણો મળી કુલ…

તાત્કાલીક પગલા નહીં લેવાય તો સમાજના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ ધ્રાગધ્રા શહેરની પરિસ્થિતી જે રીતે બદી બદતર થઇ રહી છે તે જ રીતે અહીના…

વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૨માં અવધ પાર્કમાં ૧૩ દિવસી પાણી ન મળતાં તેવો બે દિવસ પહેલા રાત્રે ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા ગયેલ પરંતુ ધારાસભ્ય ધનજીભાઈ…

અંબિકા ગરબી મંડળ વર્ષોથી રાજપર ગામમાં નવરાત્રી દરમ્યાન ગામનાં સર્વ જ્ઞાતિજનો હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડીને નોરતા ઉજવે છે. પ્રથમ નવરાત્રીએ પાવાના પતઈ રાજાનો ખેલ…

સુરેન્દ્રનગર પાલિકાનો ૬૯મો સ્થાપના દિન ઉજવાયો ગઈ કાલે સુરેન્દ્રનગર નગરપાલિકા ના ૬૯ સપના દિન ઉજવણી સાંજે ૫/૩૦ નગરપાલિકા સભાખંડમાં રાખવામાં આવેલી આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા પોલીસ…

લખતર ગામમાં દિવસેને દિવસે રોગચાળો માઝા મુકતો જાય છે અને હજી તાજેતરમાં લખતરનાઆચાર્ય ના પુત્રને ડેન્ગ્યુ નો રિપોર્ટ આવ્યાની સાહિ સુકાઈ ની ત્યાં લખતર નવફળી અને…