wheel

Car Tips : શું તમે જાણો છો વ્હીલ અલાઈનમેન્ટ કારના ટાયરની લાઈફ કેવી રીતે વધારે છે...?

વ્હીલ એલાઈનમેન્ટ દર બે હજાર કિલોમીટર અથવા ત્રણ મહિને થવી જોઈએ. સમયસર વ્હીલ સંરેખણને કારણે ટાયરનું જીવન વધે છે વ્હીલ અલાઈનમેન્ટની સાથે વ્હીલ બેલેન્સિંગ પણ ફાયદાકારક…