ઘર પરિવાર અને સમાજનું સુકાન સંભાળતી મહિલાઓ ‘સ્વાસ્થ્ય’ માટે રહે સભાન: ડો.અમી જીવરાજાની

women's health | womens | healthtips
women's health | womens | healthtips

વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓએ તંદુરસ્ત અને સ્લીમ-ટ્રીમ રહેવા માટે શું કરવું અને શું ન કરવું તે વિશે ડો.અમી જીવરાજાની નીચે મુજબની ટીપ્સ આપે છે

ઘણા વર્ષોથી ડો.અમી જીવરાજાની કે જે મહિલાઓમાં વજન અને પેટ ઘટાડવાના નિષ્ણાંત આયુર્વેદીક ડોકટર છે અને વેલનેસ સેન્ટર ‘આવિષ્કાર’ રેસકોર્સ રોડ, ઈન્ડોર સ્ટેડીયમ સામે અલગ-અલગ પ્રકારના ડીજીટલ કોમ્પ્યુટરાઈઝ આધુનિક મશીનો તથા રી શેપીંગ તથા બોડી શેપીંગના મશીનો દ્વારા સુતા-સુતા કડક ડાયેટીંગ વગર કોઈપણ જાતની આડઅસર વગર સાથે આયુર્વેદીક દવાથી સ્થુળકાય વજન તથા પેટ કમર-હીપ્સની ચરબીમાં ઘટાડો કરી આપે છે અને ઝીરો ફીગર કરી આપે છે. પોઝીટીવ એટીટયુટ સાથે સુપર સર્વિસ અને સુપર રીઝલ્ટમાં માનતા ડો.જીવરાજાની જણાવે છે કે ઘટેલુ વજન પાછુ ન વધે તે માટે ટેકનીક અને ટીપ્સ આપીએ છીએ અને ફીટનેસ મેળવી શકાય છે. શરીરનો દુ:ખાવો દુર થાય છે. સ્ત્રીઓમાં ડિલેવરી પછીનું પેટ પણ ઘટી શકે છે. માત્ર આપણા શરીરની ચયાપચય ક્રિયાને નિયમિત કરી ભારે કસરત કે ભુખમરા વિના ૩ મહિનામાં આશરે ૧૦થી ૧૨ કિલો વજન તથા પેટની ચરબી ઘટાડી આપે છે. ડોકટરના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા વેલનેસ સેન્ટરમાં ભાઈઓ તથા બહેનો માટે એક જ સ્થળેથી સારવાર ઉપલબ્ધ છે.