Abtak Media Google News

જેતપુર ડીવીઝન પોલીસ સ્ટાફ જેતપુર સિટી  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો. કોન્સ નારણભાઈ પંપાણીયા ને મળેલ હકીકત ના આધારે આ કામના આરોપી અંકિત મનસુખભાઇ ભેસાણીયા  જાતે પટેલ ઉ.વ. ૨૫ રહે. થાણાગાલોલ તા. જેતપુર વાળા પાસે થી ઈલેક્ટ્રીક વાયર ના બંડલ નંગ ૬૫ તથા કોપર વાયર ના બંડલ નંગ ૫ કી રૂ.  ૮૦,૦૦૦/- ના મુદામાલ સાથે  પકડી પાડી  ધોરણસર કાર્યવાહી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.