Abtak Media Google News

કિશાનો સાથે સંવાદ અને વિવિધ ગામોની મુલાકાત લઈ લોકોનાં પ્રશ્ર્નો સાંભળશે

રાહુલ ગાંધીના ઝાલાવાડમાં આગમનની માહિતી આપવા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, વઢવાણ પાલિકા પ્રમુખ વિક્રમભાઇ દવે, મીડિયા સેલના શાન જયપુરી સહિતનાઓએ જણાવ્યુ કે, આવતીકાલે સવારે ૯-૩૦ કલાકે ૨૦૦૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરો દ્વારા બામણબોર બાઉન્ડ્રી ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ ચોટીલા ખાતે ડુંગર પર બીરાજમાન માં ચામુંડાના દર્શન કરી ચોટીલાના નવા એપીએમસી મેદાનમાં રાહુલ ગાંધી કિસાનો સો સંવાદ કરશે. ચોટીલાી પાંચવડા, લાખણકા ગામોમાંથી પસાર તી ચોબારી ખાતે ગ્રામીણ મહિલાઓના પ્રશ્નો રાહુલ ગાંધી સાંભળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.