Abtak Media Google News

ગીનીશ વિશ્વ રેકોર્ડ અનુસાર ભૂત જોલકીયાને વિશ્વનું સૌથી તીખું મરચું ગણવામાં આવે છે તેમજ આ મરચું ભારતમાં ઉતરી-પચ્વિમ ક્ષેત્રમાં જોવા મળે છે તેમજ આ મરચું  સાધારણ મરચું કરતાં 400 ગણું તીખું હોય છે

તદઉપરાંત આ તીખા મરચાંને ખાવુંએ ચેલેંજ સમાન છે જેમાં ઘણા લોકોએ આ ચેલેન્જ ને સ્વીકાર કર્યો છે

https://www.youtube.com/watch?v=0vN8AA6hmVI

જેમાં એક છોકરાએ આ ચેલેન્જ સ્વીકારી અને મરચું ખાધું તેમજ પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ કર્યો છે જેમાં તેની હાલત જોઈને તમને મરચાની તીખાશનો અંદાજ આવી જ જશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.