Abtak Media Google News

સામગ્રી:

  • 150ગ્રામ સ્પાઇરલ પાસ્તા
  •  ½ કપ લીલા અને લાલ મરચા
  • 250 ગ્રામ ટામેટાં સમારેલા
  • 2 જીણી સમારેલી ડુગડી
  • મીઠું
  • 1 ચમચી ઓલિવઓઇલ
  • 1 ચમચી માખણ
  • 1 કપ તાજું ક્રીમ
  • 1 ઇંચ ટુકડો આદું ક્રશ કરેલું
  • 8-10 કળી લશણ
  • 2 ચમચી ટમેટો કેચપ
  • 1 કપ ચીઝ ક્રશ કરેલું
  • 100ગ્રામ પનીર છીણેલું
  • 1 ચમચી સોયા સોસ

રીત:

  • સૌથી પહેલા પાણીમાં 1 ચમચી ઓલિવ ઓઇલ, મીઠું અને પાસ્તા નાખી તેને પાંચ મિનિટ સુધી બાફોત્યારબાદ ઠંડા પાણીમાં ચાળી તેને અલગ રાખી લો
  • સિમલા મરચું અને ટમેટોને બેક કરી તેની પેસ્ટ બનાવો
  • હવે એક પેનમાં ઓલિવ ઓઇલ અને માખણ ગરમ કરો અને તેમાં લસણ, આદું, ડુંગડી નાખી તેને શેકો.
  • ત્યારબાદ સૌયાસોસ, ટામેટું અને સિમલા મરચાની પેસ્ટ ઉમેરો.ત્યારપછી તેમાં ટમેટો કેચપ, પનીર, મીઠું,ક્રીમ અને ચીઝ નાખી તેને સારી રીતે મિક્સ કરી લો.તો તેયાર છે ગરમા ગરમ તમારા ફેવરેટ ચીલી પાસ્તા……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.