Abtak Media Google News

કપલ બેલ્ટ, બ્રેસ્લેટ બેલ્ટ, બ્રોકન હાર્ટ બેલ્ડ સહિત પ૦૦ થી વધુ

Advertisement

વેરાયટીઓ: જોહર ગેલેરી અવનવા કાર્ડસ-ગિફટથી છલકાઇ

મિત્રો સમક્ષ લાગણી વ્યકત કરવાનો અવસર એટલે ફેન્ડશીપ ડે જે રવિવારે આવી રહ્યો છે.કલપ બેલ્ટ, બ્રેસ્લેટ બેલ્ટ, ગુઠણીવાળા બેલ્ટ, ઘડીયાળ સાથેના બેલ્ટ, લોક એનડ કીવાળા બેલ્ટ, ડાયમંડ થ્રી ફેન્ડ લેખલ બેસ્ટ બ્રોકન હાર્ટ બેસ્ટ, પ૦૦ થી વધુ વેરાયટીઓના ફ્રેન્ડશીપ બેલ્ટ કાર્ડસ તથા ગીફટનો ભવ્ય ખજાનો જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં આવેલ છે. મિત્રોને લાગણી વ્યકત કરવાનો રુડો અવસર જે વિશ્ર્વભરમાં તા.૪ ઓગષ્ટ રવિવારના રોજ ઉજવણી થશે. મિત્રોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધશે તેમજ ગીફટ તથા કાર્ડસની આપ લે કરશે અનેલાગણી વ્યકત કરશે.કોઇપણ તહેવાર હોય તેની ઉજવણી માટે શહેરના ડો. યાજ્ઞીક રોડ સ્થિત જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ  તથા જોહરભાઇ તેમજ તેમની સીસ્ટમ ક્ધસલ કાલાવડ રોડ, પ્રેમ મંદીરની લાઇનમાં ગાર્ડન સામે નવોશોર જોહર ગેલેરી વાળા હુસનેનભાઇએ ફ્રેન્ડીશીપ ડે અંગે જણાવ્યું કે આ વર્ષે  અમારે ત્યાં પ૦૦ થી વધુ વેરાયટીઓના ફ્રેન્ડશીપ ડે બેલ્ટ આવેલ છે. જેમાં કપર બેલ્ટ મેચીંગ બેલ્ટ એક બીજા દોસ્તો પહેરશે.જે સંખ્યાબંધ વેરાયટીઓમાં આવેલ છે. લોક એન્ડ કી વાળુ  આવેલ છે. જેમાં તાળુ મારી ચાવીથી ખુલે છે. જે ગોલ્ડ તથા સીલ્વર કલરના આવેલ છે. અમારે ત્યાઁ લેડીઝ તથા જેન્ટસ પહેરી શકે તેવા ભરપુર વેરાયટીઓના બેલ્ટ આવેલ છે. લેધરના બેલ્ટ મા પણ આવેલ છે. આ વર્ષ ઘડીયાલ સાથેના બેલ્ટ આવેલ છે. આ ઉપરાંત જુમ્મર ટાઇપના બેલ્ટ મા અલગ અલગ મોતી જાત જાતના સીમ્બોલ લગાડવામાં આવેલ છે. કલ્ચર મોતીથી ગુંઠણી કરેલ બેલ્ટ, વુડનના પારાથી સજાવેલ બેલ્ટ, ફ્રેન્ડના લગાણવાળા બેલ્ટ, બેસ્ટ ફેન્ડ, માય ડીયર ફેન્ડ, આઇ લવ યુ ફેન્ડ, વી. લખાણવાળા બેલ્ટ સ્માઇલીવાળા બેલ્ટ, સાટીન પટ્ટીવાળા બેલ્ટ મા ફ્રેન્ડ ના અલગ અલગ લખાણ વાળા બેલ્ટ, એમ્બ્રોઇડરી કરેલ બેલ્ટ,  ડાયમંડથી ફ્રેન્ડ લખેલ બેલ્ટ, મેટર મા ફ્રેન્ડ લખેલ ચેઇન વાળા બેલ્ટ, પ્લાસ્ટીકના વોટર પ્રુફ બેુલ્ટ જેમાં ફ્રેન્ડના અલગ અલગ લખાણ હોય છે. કાર્ટુન વાળા બેલ્ટ, એક સાથે ચાર બેલ્ટ પહેરાવી શકાય તેવા બેલ્ટ સેટ, બ્રોકન હાર્ટવાળા બેલ્ટ કપલ, બીટસના બેલ્ટ, ફેન્ડના આ વર્ષ ખાસ બ્રોચ આવેલ છે.આ ઉપરાંત ટેડીબીયર તથા શોફટ ટોયઝના અલગ અલગ કેરેકટર વાળા આવેલ છે. ફ્રેન્ડસ ડે ના કાર્ડસ આવેલ છે જેમાં અલગ અલગ સ્લોગન લખેલ તેમજ ફ્રેન્ડને બીરદાવતા લખાણવાળા કાર્ડસ ૧૦૦ થી વધુ ડીઝાઇનોના આવેલ છે. નાના બાળકો માટે કાર્ટુનવાળા લાઇટીંગ મ્યુઝીકલ બેલ્ટ આવેલ છે. આકર્ષક જવેલરી, રીષ્ટ વોચ, પર્સ, વોલેટ, ચોકલેટ, ગોગ્લસ પીલો કર્ટન વી. ફ્રેન્ડસ ને આપવા માટે સ્પે. વેરાયટીઓમાં આવેલ છે. જોહર કાર્ડસની સીસ્ટમ ક્ધસલ નવો શોરુમ જોહર ગેલેરી, કાલાવડ રોડ પ્રેમ મંદીરની લાઇનમાં,ગાર્ડનની સામે ચાલુ થઇ ગયેલ છે. તથા જોહર કાર્ડસમાં મળતી તમામ વેરાયટીઓ ઉ૫રાંત રમકડાની વેરાવટીઓ આપને મળશે. ફ્રેન્ડશીપ ડે ને ગણત્રીના જ દિવસો બાકી હોય ધરાકી ચાલુ થઇ ગયેલ છે. ફ્રેન્ડશીપ ડે ની ખરીદી ગેલેરીમા સીનીયર સીટીજન તથા બાળકો પણ ખરીદી કરી ઉજવણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.