Abtak Media Google News

તાજેતરમાં ઈક્વિટી હ્યુન્ડાઈના બન્ને શો‚મ (૮૦ ફિટ અને કેકેવી ચોક) ખાતે નવી સેન્ટ્રો કારનું લૌચિંગ ખુબજ ઉત્સાહ અને આતુરતા વચ્ચે થયેલ જેમાં ઘણા ઉત્સુક ગ્રાહકો, કોર્પોરેટ સહયોગી અને અગ્રણી નાગરિકો તથા ખાસ મહેમાન બીનાબેન આચાર્ય (મેયર-રાજકોટ) તથા કમલેશભાઈ મીરાણી (બે.જી.પી.પ્રેસિડેન્ટ)એ હાજરી રહી અને સૌએ નવી સેન્ટ્રો કારની ખુબજ પસંદ અને પ્રસંશા કરી હતી.30Da2C9C F3D7 4Ada 8C8A 2Efa0A9B7E29નવી સેન્ટ્રોમાં ઘણા ફર્સ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ અને બેસ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ સાથે ત્રણ વર્ષની અનલીમીટેડ કિ.મી. વોરંટી અને ત્રણ વર્ષની રોડ સાઈડ આસીસ્ટન્ટ સાથે મળશે જે હ્યુન્ડાઈના ૨૦ વર્ષ પુરા થતા ખાસ લાભ મળશે. પેટ્રોલમાં ૫ વેરિયન્ટ છે અને સી.એન.જી.માં ૨ વેરિયન્ટ છે અને તેમાં ઓટોમૈટિક ૨ વેરિયન્ટ પણ સામેલ છે. એક્ષ-શોરૂમ રૂ.૩.૮૯ લાખથી રૂ.૫.૪૬ લાખ છે.2797Df47 Daeb 417E 9D85 7F449C1Cdbeeઆવો પ્રોત્સાહક પ્રતિશાદને અનુભવી આ મોડલની ખૂબજ ધૂમ રહેશે એવી અપેક્ષા છે અને આવા જોરદાર પ્રતિશાદ માટે ઈક્વિટી હ્યુન્ડાઈ બધા જ પ્રતિભાગીનો ખૂબ ખુબ આભાર માને છે અને આવો જ સાથ, સહકાર અને પ્રોત્સાહનની અપેક્ષા રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.