Abtak Media Google News

મોરબીના ઉચી માંડલ ગામ પાસે પેટ્રોલ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટેન્કર પલટી મારી જતા લોકોના ટોળે ટોળા પેટ્રોલ લેવા માટે ઉમટી પડ્યા હતા.

Advertisement

Img 20180510 Wa0024મોરબીના ઉચી માંડલ ગામ નજીક આજે પેટ્રોલ ભરેલા ટેન્કરે કાબુ ગુમાવતા રોડ પર પલટી મારી ગયો હતો. પલટી મારેલા ટેન્કરમાંથી પેટ્રોલ નીકળતું હોવાથી લોકોના ટોળેટોળા પેટ્રોલ લેવા દોડ્યા હતા. બનાવની જાણ કરાતા મોરબી તાલુકા પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.