Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાંજે 7.40 વાગ્યે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા.અહીં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. પી.એમ એ તિરુપતિની મુલાકાત દરમિયાન સોમવારે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી.

Advertisement

તિરુપતિ દર્શન વિશે માહિતી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ પછી, સોમવારે સવારે તેમણે મંદિરમાં પ્રાર્થના કરી અને પછી તેલંગાણા જવા રવાના થયા.

140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ અને સ્મૃતિની કરી હતી પ્રાર્થના

તિરૂમાલામા શ્રી વેંકટેશ્વર ભગવાન લીધા આશિર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાંજે 7.40 વાગ્યે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા.અહીં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. પી એમ એ તિરુપતિની મુલાકાત દરમિયાન સોમવારે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી.

સોમવારે સવારે તેમણે મંદિરમાં પ્રાર્થના કરી અને પછી તેલંગાણા જવા રવાના થયા.

આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ અર્પણ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત દરમિયાન સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ પરંપરાગત પૂજા પોશાકમાં જોવા મળ્યા હતા.પીએમ મોદીનો રોડ શો સાંજે 4 વાગ્યે શરૂ થશે અને આરટીસી ક્રોસરોડ્સથી શરૂ થઈને કાચેગુડા ક્રોસરોડ્સ સુધી જશે. આ પહેલા મોદી મહેબુબાબાદમાં બપોરે 12 વાગ્યે અને કરીમનગરમાં 2 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. આજે સાંજે 5 વાગે વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં રોડ શો કરીને પોતાના કાર્યક્રમનું સમાપન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.