Abtak Media Google News

ગુજરાતના પહેલાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ રાજકોટથી ૨૬ કિમીના અંતરે હીરાસર ગામ નજીક બનનાર છે.

Advertisement

નવું એરપોર્ટ 2700 એકર જમીન ઉપર બનશે. Ac 21 પ્લેનનું ઉતરાણ થઈ શકે તેવી રનવેની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષે 23 લાખ લોકો અવાર જવર કરી શકશે, ગ્રીન બિલ્ડિંગ હશે, કાર્ગો પરિવહન માટે પણ કાર્યરત રહેશે. 125 ગાડી, 50 ટેક્સી, 5 બસ અને 6 વી.આઈ.પી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જૂન 2021 સુધીમાં સંપૂર્ણ એરપોર્ટ તૈયાર થઇ

જશે. આ એરપોર્ટ નજીક એસટી બસસ્ટેન્ડ પણ બનશે. તેમજ રાજકોટથી 26 કિલોમીટરના અંતરે આવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.