Abtak Media Google News

કાલથી રંગેચંગે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌ કોઈ માંની આરાધના કરવા ઉત્સુક બની ગયા છે કોઈ અર્વાચીન રાસોત્સવમાં ગરબે ઘુમવા તો બાળાઓ પ્રાચીન ગરબીમાં ચાચર ચોકમાં ગરબા રમશે તો ઘણા ભકતો ગરબી જોઈને પણ આનંદ મેળવી લેતા હોય છે ત્યારે વિચાર આવે કે જેઓને ગરબા રમવાનો શોખ છે પણ દિવ્યાંગ છે, પગ વિકલાંગ છે તે કેવી રીતે ગરબા લેશે ? તેઓ ગરબી-રાસોત્સવ નિહાળી નવરાત્રીની મજા માણશે. તસવીરમાં પણ આવા જ એક વિકલાંગ જાણે પોતાની ટ્રાઈસીકલ રીપેર કરાવી પ્રાચીન-અર્વાચીન ગરબી જોવા તૈયારીમાં લાગી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.