Abtak Media Google News

ભોપાલ : ઉમા ભારતીએ કહયા અનુસાર “હું ક્યારેય  સામાજિક સમરસતા ભોજનમાં ભાગ લેતી નથી.કારણ કે હું પોતાની જાતને ભગવાન રામ નથી માનતી કે  શબરીના ઘરે જઇને ભોજન કર્યું તો દલિતો પવિત્ર થઇ જાય”.

Uma Bharti3હાલ કર્ણાટકામા ચુટણી નો માહોલ જામ્યો છે અને ભાજપ નેતાઓ વચ્ચે દલિત સાથે ભોજન લેવા માટે જાણે હોડ જામી છે ત્યારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ના એક નિવેદને ભારે વિવાદ ખડો કર્યો છે.

Advertisement

Uma Bharti 650 040114121546

મધ્યપ્રદેશના પ્રવાસે આવેલા ઉમા ભારતીએ કહ્યું કે, હું ભગવાન રામ નથી કે દલિતો સાથે ભોજન કરીશું તો તેઓ પવિત્ર થઇ જશે. “જ્યારે દલિત આપણા ઘરે આવીને ભોજન કરે તો આપણે પવિત્ર થઇ જઇશું. દલિતને જ્યારે હું પોતાના ઘરમાં પોતાના હાથથી એને ભોજન પીરસી ખવડાવું તો હું ધન્ય થઇ જઇશ.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.