Abtak Media Google News

રણબીર કપૂર વર્ષ 2016માં એશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્મા ની સાથે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળ્યા હતા.

રણબીર કપૂરની આવનારી ફિલ્મ ‘સંજુ’ એ બોલીવુડના દાદા ગણાતા સંજય દત્ત પર નિર્ધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં સંજય દત્ત નો કિરદાર રણબીર કપૂર નિભાવશે. ફિલ્મ ‘સંજુ’નો નવું પોસ્ટર રીલીઝ થયું છે ત્યારે કઈક આવા દમદાર લૂકમાં નજર આવ્યા રણબીર કપૂર. આ પોસ્ટર પેલા પણ બીજા ત્રણ પોસ્ટર રીલીઝ થયા હતા. ફિલ્મ ‘સંજુ’નું આ ચોથું પોસ્ટર આજના રોજ રીલીઝ થયું છે.

Advertisement
Sanju
Sanju

આ ફિલ્મને લઈને દર્શકોમાં ખુબજ ઉત્શાહ જોવા મળી રહ્યો છે. આ ફીલ્મન ઓફિશ્યલ ટ્રીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.