Abtak Media Google News

મુખ્ય બજારમાં નાઈટ પેટ્રોલીંગ હોય તો પણ આવડી મોટી ચોરી કેમ? શહેરીજનોમાં ઉઠતા અનેક સવાલો

દામનગર શહેર ના સૌથી મોટા અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ માં બાર લાખ ની માલમતા ની ચોરી થઈ સ્થાનિક પોલીસ માટે પડકાર ફેંકતા તસ્કરો દામનગર શહેર માં સૌથી મોટું વાણિજ્ય બજાર જ્યાં બે બેંકો  અનેક જવેલરી શો રૂમ આવેલ છે તેવા અજમેરા શોપીંગ સેન્ટર માં ગત રાત્રે મોબાઈલ શોપ ના શટર ની ચાદર ઊંચકી રૂપિયા બાર લાખ ની કિંમત ના મોબાઈલ ની ચોરી થતા સમગ્ર શોપીંગ સેન્ટર સહિત વેપારી ઓ માં ચિંતા સ્થાનિક પોલીસ નું નાઈટ પેટ્રોલીગ છે કે કેમ ? તે સવાલ કરતા સ્થાનિકો શોપીંગ સેન્ટર માં બેંકો અને જવેલરી શો રૂમો પર સીસી ટીવી કેમેરા તો છે હવે વ્યૂહાત્મક જગ્યા પર સી સી ટીવી કેમેરા મુકવા ની ગુહ વિભાગ ની ચૂસના પછી અનેકો જાહેર જગ્યા વ્યૂહાત્મક જગ્યા ના કેમેરા પોલીસ માટે કેટલા કારગત નીવડે છે તે જોવું રહ્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.