Abtak Media Google News

દામનગર શહેર માં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કૌશલ્ય વર્ધકતાલીમ કેન્દ્ર માં વિના મૂલ્યે ધોરણ દસ પાસ માટે એકાઉન્ટ આશી વિથ યુઝીગ ટેલી સ્પોકનઈંગ્લીશ કોમ્પ્યુટર સ્કિલ શિક્ષિત બેરોજગાર માટે ઉત્તમ તાલીમ વ્યવસ્થા ના વિવિધ કોર્સકોમ્પ્યુટર ફન્ડામેન્ટલસ પ્લમ્બર બેઝીક ઇલેટ્રીકલસ ટ્રેઇનિંગ સ્પોકન ઈંગ્લીશ સીવણ બેઝીકઓપરેટર સહિત ની તાલીમ બેંચો શરૂ થયેલ છે.

ગુજરાત સરકાર શ્રી ના રોજગાર અને તાલીમ નિયામકશ્રી ગાંધીનગર કચેરી સંચાલિત સંસ્થા કે વી કે કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્ર દામનગર ખાતેએન સી વી ટી વ્યવસાયો ની તાલીમ હુન્નર કૌશલ્ય ના વિકાસ માટે નિપુણ સ્ટાફ દ્વારા તાલીમમેળવવા અનુરોધ શિક્ષિત અલ્પ શિક્ષિતો માટે સુવર્ણ તક ઘર આંગણે દામનગર શહેરી તેમજ ગ્રામ્યવિસ્તારો માં ઉમેદવારો એ લાભ લેવા કચેરી સમય દરમ્યાન દામનગર કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રનો સંપર્ક કરવો જુનું સાર્વજનિક દવાખાનું શાકમાર્કેટ પાછળ દામનગર ની યાદી માં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.