આ વાસ્તુ ટિપ્સ આપશે તમારા સંબંધોમાં ખુશીયોને આગવું સ્થાન

દરેક ઘરમાં બે પ્રકાર ઉર્જા રહેલી હોય છે. જેને આપણે સૌ સકારત્મક અને નકરત્મક ઉર્જા તરીકે ઓળખીએ છીયે. ત્યારે વાસ્તુ તે દરેક ઘર તેમજ જીવનમા ખૂબ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. વાસ્તુના એવા અનેક નુસખા હોય છે જે જીવનમા અનેક રીતે ખુશીયો અપાવતું હોય છે. તો દરેક સંબંધ માટે એકદમ અલગ વાસ્તુ ટિપ્સ હોય છે. જેનાથી દરેક પરિવાર અને સંબંધમા આવી શકે છે ખુશી.

ત્યારે આપણે સૌ જે ઘરમા રહેતા હોય તેમાં બંને પ્રકારની ઉર્જા રહેલી હોય છે. ત્યારે દરેક ઘરમાં અને જીવનમા લોકો શાંતિ અને ખુશીથી રહેવા માંગતા હોય છે. ત્યારે આ વાસ્તુ એકદમ મહત્વની ટિપ્સ બનાવશે તમારા જીવન અને ઘરને ખુશીયોથી પ્રફુલિત. તો સંબંધોને પણ ક્યારેક કોઈ બગાડી તેમજ ખરાબ કરી જાય છે.

 આ વાસ્તુ  ટિપ્સ અપાવશે તમારા સંબંધોમાં ખુશયીઓને આગવું સ્થાન :-

  • ઘરમાં તમારા બેડરૂમમાં ઇશાન ખૂણામા આવશ્ય લગાવો તમારા પરિવાર તેમજ  તમારા અમુક ખાસ ખુશીયોના ફોટોની એક ફ્રેમ અવશ્ય લગાવો, તે અપાવશે તમારા ઘર અને પરિવારમા ખુશી.
  • તમારા ઘરમાં જો આવરનાર પુરુષો વચ્ચે થયા કરતો હોય મતભેદ તો આવશ્ય તમારા ઘરમાંથી તણાવ દૂર કરો આવશ્ય લગાવો ઘરના આગણે એક કદંબનું એક ઝાડ.
  • તમારા ઘરમાં જો અવારનાર મહિલાઓ વચ્ચે થયા કરતો હોય ઝગડો તો લાલ રંગના કપડાં સ્ત્રીઓ પહેરવા ટાળવા જોઇયે.
  • આખા ઘર તેમજ કોઈ પણ રૂમમાં ક્યાય પણ હિંસા દર્શવતા ચિત્રોના રાખવા જોઇયે કારણ તે ઘરમાં નકારત્મક ઉર્જા પેદા કરે છે.
  • દરેક બેડરૂમમાં  પલંગ દક્ષિણ-પશ્ચિમમાં રાખવો જોઇયે અને માથું દીવાલ બાજુ રહે તેવું કરવું જોઇયે તેથી રક્ષણની અનુભૂતિ થતી રહે અને ઊંઘ પણ સારી આવે.
  • દરેકના બેડરૂમમાં સાચા ફૂલ તેમજ સ્ફટિક જેવી ખાસ વસ્તુ રાખવીથી પરિવારમાં તથા સંબંધમાં મીઠાશ રહશે.
  • દરેક બેડરૂમમાં નકામી વસ્તુઓને ફેકી દેવી જોઇયે જેટી તે વસ્તુ નાકારત્મ્ક્તાનો ભાવ સંબંધો વચ્ચેના આવે.