Abtak Media Google News

1971ના યુદ્ધમાં શત્રુ ભૂમિમાં જઈ સર્જિકલ સ્ટ્રાઈકની જવાબદારી 120 પેરા કમાન્ડોની ટીમને સોંપાઈ હતી

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતની સેના ની શક્તિ પણ  જરા પણ કમ નથી હવે તો અણુશસ્ત્રો થી જ ભારતીય સેનાનું મુકાબલો કોઈ કરી શકે તેવી પરિસ્થિતિ નથી યુદ્ધ કૌશલ્ય અને હિંમતથી દુશ્મનોના દાંત ખાટા કરવાની પરંપરા ભારતની એક આગવી ઓળખ છે 1971ના યુદ્ધમાં 120 પેરા કમાન્ડોની ભારતીય સેનાની બટાલિયનને દુશ્મન દેશમાં જઈને કેમ્પનો સફાયો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી બરાબર આજે 13 ડિસેમ્બરના દિવસે જ 1971માં યોજાયેલી આ પરાક્રમી સિદ્ધિ આજે પણ યાદ કરવામાં આવે છે સર્જીકલ સ્ટ્રાઈક નો પ્રારંભ ભારતીય સેનાએ 1971માં કરી લીધો હતો.

Advertisement

પાકિસ્તાનમાં જઈને બેઝ કેમ્પ નો ખાત્મો બોલાવવા માટે માત્ર ત્રણ કિલો દારૂ ગોલોહોવા ની અગાઉથી રણનીતિ ગોઠવી ને પાકિસ્તાન તેના પર સસ્તો જવાનોએ ભોષ બોલાવી દીધી હતી આ સૂર્ય ગાથા વર્ણવતા રિટાયર્ડ કર્નલ કેડી પાઠક કે જે સર્જીકલ સ્ટ્રાઈક માટેની તાલીમ નું નેતૃત્વ કરતા હતા તેમણે જણાવ્યું હતું કે 1971ના ડિસેમ્બરની 13 અને 15 તારીખ મને બરોબર યાદ છે અમને પાકિસ્તાન મ જઈને મા ઢોલ ગામ પાસે સર્જીકલ સ્ટ્રાઈક ના આદેશો આપવામાં આવ્યા હતા ભુજ થી દક્ષિણ-પશ્ચિમ 19 કિલોમીટર દૂર હમારે ત્રાટકવાનું હતું જેમાં છ બેટરી સાથે છ 122 એમ ચાઈનીઝ ગન પાકિસ્તાની જવાનો લઈને ઊભા હતા આ અવરોધને પાર કરીને ભારતીય સેનાની નવપુરા યુનિટ ની નંગી ટેકરી કેજે પૂંચમાં 2265 ફૂટ ઉંચાઈએ આવેલી હતી ત્યાં પણ આવ કરવામાં આવ્યો.

સર્જીકલ સ્ટ્રાઈક ની જવાબદારી ના આદેશો આવ્યા ત્યારે મેજર કર્નલ સી એમ મલ્હોત્રાની આગેવાનીમાં સાંજે સાડા પાંચ વાગે આ મિશન શરૂ કરવામાં આવ્યું મને બરાબર યાદ છે કે ત્યારે શાળાના દિવસો ચાલતા હતા મંડળ નજીક નદીના કાંઠે પહોંચીને યોગ્ય આદેશની રાહ જોઈને આખી બટાલિયન તૈયાર થઈ ગઈ પેન્સિલ સેલ ની બેટરી ઓ સાથે બોમ્બને જોડવામાં આવ્યા હતા અને આ દેશો મળતાની સાથે જ ભારતીય શેનિકો મંડળ ગામ ઉપર તૂટી પડ્યા લેફ્ટનન્ટ જનરલ ગોપી સભરવાલ  જનરલ પાઠક આ અભિયાનના કમાન્ડો હતા 13અને14  મી ડિસેમ્બરે પાકિસ્તાનની ભૂમિ પર જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરીને જવાનો 120 જવાનોનું ટીમ વર્ક સફળતા ના શિખરો સર કરી ને સલામત રીતે પરત ફર્યા આ સર્જીકલ સ્ટ્રાઈક ની એવી અસર પડી કે પાકિસ્તાને યુદ્ધમાં અધવચ્ચે જ હારનો સ્વીકાર કરવાની ફરજ પડી હતી 1971 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની ચર્ચા થઈ ત્યારે 13 અને 14 ડિસેમ્બર ની ભારતની સર્જીકલ સ્ટ્રાઈક ના વખાણ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.