Abtak Media Google News

ધોરાજીના વેગડી ગામે ગમખ્વાર અકસ્માતમાં ત્રણને ઈજા

ધોરાજી નાં વેગડી પાસે ની ઘટના રાજકોટ જીલ્લાના વેગડી ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં મારૂતિ વાન અને મોટરસાઈકલ નાં ગમખ્વાર અકસ્માતમાં   ઘાયલો માં ૧ અમીનાબેન વલી ભાઇ સોઢા ઉ૪૫ રહે રસુલપરા ધોરાજી ૨ દિનેશ કિશોર સિંહ જાડેજા ઉ૪૫ રહે મોટાં દુધીવદર ૩ રૂબીના બેન વલી ભાઇ સોઢા ઉ૧૭ રહે રસુલપરા ધોરાજી ત્રણેય ને ગંભીર ઈજા પહોંચતા પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યારે વધું સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા મારૂતિ વાન  નંબર gj6 db૧૨૯૬ અને મોટરસાઈકલ નંબરgj3 DL૬૨૨૯ બન્ને વાહનો ટોટલ લોસ થઈ ગયેલ આ અકસ્માત માં ઘાયલોને ૧૦૮ એમબયુલનસ માં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.