Abtak Media Google News

જામજોધપૂર શહેરનાં દાળ રામવાડી રોડ વિસ્તારમા ડામર રોડનુંકામ ચાલુ છે. આસપાસના લેવલમાં કોઈ જાતનો મેળના હોયતેમજ મેટલ કામ દ્વારા આજુબાજુનાં રહીશો દ્વારા રોડના સુપરવાઈઝરને રજુઆતો પણ કરવામાં આવેલ કે ઉંચો રસ્તો બનાવવો તો ચોમાસામાં અમારા ઘરમાં પાણી ભરાઈ જશે ત્યારે સુપરવાઈઝર દ્વારા એન્જીનીયરને આ બાબતે જાણ કરતા કહેલ આ માટે પાલકાના ક્ધસલ્ટીંગ એન્જીનીયરને બોલાવેલ ત્યારે આ રોડ અંગેની કામગીરી અંગે હીટરલશાહી જેવા આ એન્જીનીયરએ જવાબ આપેલ અને પત્રકારોને પણ આવા એન્જીનીયર દ્વારા ઉધ્ધતાઈ ભર્યો જવાબ આપી આ પ્રશ્ર્નનો નિકાલ કરવાનાં બદલે એન્જીનીયર આવુ વલણ અપનાવતા હોય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

ત્યારે પ્રજાના નાણાનો વેડફાટ થતો હોયતેવા વિકાસના કામમાં રજુઆત કરવા જતા જવાબદારો દ્વારા આવા ઉધ્ધતાઈ ભર્યા વલણથી શહેરમાં અનેક ચર્ચા થાય છે. કે પ્રજાના સેવકો પ્રશ્ર્નોના નિકાલ લઈ આવવાના બદલે પ્રજાના સેવકો જ પ્રજાને ધમકાવે છે ત્યારે મોદી સાહેબનું સુત્ર સૌનો સાથ સૌનો વિકાસ અહી ઉલટુ માલુમ થતું હોય તેવું લાગે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.