હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ પરથી જાણો તમારુ ભવિષ્ય

palm | future |abtak media
palm | future |abtak media

સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે.જાણો હથેળીના તલ અને તેમના ફળ સાથે જોડાયેલી વાતો…

જેમની હથેળીમા ચંદ્ર પર્વત પર તલ હોય તેમણે સાવધાન રહેવું.તેમના લગ્ન મોડા થશે.

ગુરૂ પર્વત પર તલ હોયતો લગ્નમા પરેશાની આવશે.કામમા યોગ્ય સફળતા આવશે અને આકરી મહેનત કરવી પડશે.

સૂર્ય પર્વત પર તલ હોયતો તેના માન-સન્માન માટે શુભ રહેતુ નથી.

જેમની હથેળીમા બુધ પર્વત પર તલ હોય તેને અચાનક નુકશાન આવી જાય છે.બુધ પર્વત સૌથી નાની આંગળી નીચે હોય છે.

મષ્તિક રેખા તલ હોય તે વ્યક્તિને માથા નો દુ:ખા વો હોય શકે

ભાગ્ય રેખા પર તલ હોય તો તે વ્યક્તિને ભાગ્ય નો લાભ મળતો નથી.