Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

Advertisement

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે ગ્રહો તમારી સાથે છે અને કોઈ ખાસ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન અચાનક પ્રાપ્ત થવાથી સમગ્ર પરિવારમાં આનંદ રહેશે. આજે બધાની મહેનત સફળ થશે. આજે તમારો વિશ્વાસ ધર્મ તેમજ આધ્યાત્મમાં વધશે. રોજબરોજના કામમાં બેદરકારી ન રાખતા. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ છે. આજે ગ્રહોના શુભ પ્રભાવથી સફળતા મળશે. દિવસના ઉત્તરાર્ધમાં ધન વૃદ્ધિ થવાથી મનમાં આનંદ રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજે તમારા મનમાં કોઈ વાતને લઈને પહેલેથી ચાલી રહેલી મૂઝવણમાં વધારો થઈ શકે છે. આખો દિવસ કોઈ પ્રકારની મૂઝવણમાં રહેશો. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. ક્યાંક મુસાફરીનો પ્લાન બનાવીને કેન્સલ થઈ શકે છે. ઈશ્વર બધું સારા માટે જ કરે છે. આજે દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે. જો તમે વેપારી છો, તો આજે બિનજરૂરી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. આજે તમારે સંતાનના મામલે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. ઘરમાં લગ્નની વાત ચાલી શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

આજનો દિવસ તમમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો. આજનો દિવસ મિશ્રિત ફળકારક છે. મોટા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે અને તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

ક્રોધ પર નિયંત્રણ જાળવી રાખજો. પ્રભાવશાળી લોકોની સાથે નવા સંબંધ બનાવવાથી ભાગ્ય ચમકશે. સામજિક રીતે સન્માન મળશે. આજે તમે તમારી દિનચર્યામં થોડો પરિવર્તન લાવશે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાના પૂર્ણ યોગ છે. આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

આજનો દિવસ તમમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો. આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે શત્રુઓથી બચવાનો પ્રયાસ કરજો. ઓફિસમાં કોઈ બોસ સમક્ષ તમારી ફરિયાદ કરી શકે છે. હાલના સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોને ઓફિસના લોકોના રાજકારણનો શિકાર બનવું પડી શકે છે. તમારે દરેક મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ ન કરતા. આજનો દિવસ મિશ્ર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સીનિયર અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. તો લગ્નજીવનમાં સરળતા જળવાઈ રહેશે. પરાક્રમમાં વધારાથી શત્રુઓનું મનોબળ તૂટશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથીઓના આગમનથી વ્યય વધી શકે છે. તમારા મનમાં ઉદ્ભવતા વિચારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે. તમારી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે ઘણો તફાવત છે, જેના કારણે માનસિક પીડા ચાલુ રહેશે. તમે હમણાં માટે બદલી શકતા નથી તે વસ્તુઓ છોડી દો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યતીત થશે. સાથે જ, મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક મજબૂત થશે. વિદ્યાર્થી ગણ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

ધ્યાનમાં રાખો કે આજે તમને તમારી મહેનતના પ્રમાણમાં બમણો લાભ મળશે. પરંતુ ધ્યાનમાં રાખો કે વર્તનમાં કોઈપણ પ્રકારનું અભિમાન ના આવવા દો. રૂપિયાની ચિંતા દૂર થતી જણાય. વ્યક્તિને મળેલી તકને કારણે જીવનમાં સ્થિરતાનો અનુભવ થશે. પરિવારના સભ્યો તરફથી ઇચ્છિત સહયોગ ન મળવાથી થોડી એકલતા આવી શકે છે. પરંતુ માનસિક રીતે તમે મજબૂત બનતા જણાય છે, જેના કારણે તમે કોઈપણ સમસ્યાનો મજબૂતાઈથી સામનો કરશો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. તમને વિદેશ પ્રવાસની તક મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. પરિચયમાં નવા લોકો આવતાં મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ. જે વસ્તુઓ અત્યાર સુધી પીડાદાયક હતી તેને જોવાનો અભિગમ બદલાશે. જૂના મિત્ર સાથે વાતચીત થશે જેનાથી મનમાં ઉભી થયેલી દુવિધા દૂર થશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

નવી યોજનાઓ તરફ ધ્યાન આપજો. અચાનક લાભ થઈ શકે છે. વર્તમાન સંબંધિત બાબતો જટિલ લાગશે. તમારા મનમાં કોઈપણ પ્રકારનો ડર પેદા ન થવા દો. તમારા જીવન સાથે જોડાયેલ બાબતોમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આ સમય તમારા માટે મુશ્કેલ રહેશે. સવાલના જવાબો ન મળતાં અને હૃદયની નજીકની વ્યક્તિ સાથે સર્જાયેલું અંતર દુઃખદાયક રહેશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

વાહન, જમીન ખરીદી અને સ્થાન પરિવર્તનના સુખદ સંયોગ પણ બની રહ્યા છે. સાંસારિક સુખ ભોગ તેમજ ઘર પરિવારના ઉપયોગની પ્રિય વસ્તુની ખરીદી થઈ શકે છે. થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.