Abtak Media Google News

ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે આજે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે.

ભાજપે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે તમામ બેઠક પર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસ 87 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે. તો આ ઉપરાંત અલગ અલગ રાજકીય પક્ષો અને અપક્ષમાંથી મળી કુલ 977 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 442 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં કેટલાક ઉમેદવારોએ પક્ષ તરફથી ટિકિટ ન મળતા નારાજ થઈ પોતાની અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આવા અપક્ષ ઉમેદવારો જે રાજકીય પક્ષોના મતમાં વિભાજન કરી શકે છે તેને રાજકીય પક્ષો મનાવવાનો પ્રયાસ કરશે અને ફોર્મ પરત ખેંચવા મનાવવાનો પ્રયાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.