Abtak Media Google News

સીવીલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી કુલ ર૪ બાડક આજરોજ સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતાને અર્પણ કરાયા. હોસ્પિટલના બાકડા વોર્ડ નં.૦૨ ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો. દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના અથાગ પ્રયત્નોથી સીવીલ હોસ્પિટલને અર્પણ કરાયા છે. જેમાં સીવીલ હોસ્પિટલના કાઉન્સીલર જયંતભાઇ ઠાકર દ્વારા વોર્ડ ૨ ના કોર્પોરેટરોને રજુઆત કરતા કોર્પોરેટરઓએ સીવીલ હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં બાકડા અર્પણ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.