Abtak Media Google News

જામનગરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. દિવસે અને દિવસે અનેક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.

Advertisement

12 8

જામનગરના વિરલબાગ પાસે રહેણાંક મકાનમાં ચોરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગુલાબકુવરબા હોસ્પિટલ નજીકના વિરાલબાગ પાસે રહેતા ખીમજીભાઈ ચાવડાના મકાનમાંથી 15 થી 20 હજારની રકમની ચોરી થયાની રાવ ઉઠી છે.

13 6

એટલું જ નહીં મકાનમાં  રહેલા જમીનના દસ્તાવેજોને  પણ નુકશાન પહોંચાડ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો લાગી રહ્યા છે. બીજી તરફ વધતા જતા ચોરીના બનાવને લઈ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પણ પોકડ સાબિત થઈ રહ્યા છે.

15

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.