Abtak Media Google News

૩૦એમબીપીએસ નેટની સ્પીડ સાથે ૧.૫૦જીબી ૬૦ સેક્ધડમાં ડાઉનલોડ
કરી શકાશે

દુનિયા હાલ ટેકનોલોજી તરફદિવસે દિવસે આગળ વધી રહી છ. દરરોજ ને દરરોજ ટેકનોલોજીના કંઇક આધુનીકરણ આવી રહ્યુંછે ત્યારે ગુગલ દ્વારા તેનું સૌ પ્રથમ વાઇ-ફાઇ હાઇવ-જી ટેકનોલોજીથી સજજ ભારતનાતમામ મોટા શહેરોના રેલ્વે સ્ટેશનો ઉપર વાઇ ફાઇની સુવિધા માટે રેલ વાયર લોચ કરવામાંઆવ્યું છે.

જેમાં દરેક વ્યકિત પોતાના નંબર પરથી લોન-ઇન કરીને હાઇ સ્પીડ વાઇ-ફાઇનોઉપયોગ ૩૦ મીનીટ સુધી કરી શકે છે. વાઇ-ફાઇની સ્પીડની વાત કરીએ તો આ વાઇ-ફાઇ નીસ્પીડ ૩૦ એમબીપીએસ પ્રતિ સેક્ધડ થી પણ વધારે છે. મતલબ કે એક ૧.૫૦  યુ.બી.નુ મુવી ફકત ૬૦ સેકેન્ડમાં જ ડાઉનલોડ કરીશકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.