Abtak Media Google News

કોમેડીગ્રુપ AIBએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના હમશકલની એક ફોટો ટ્વિટ કરીને તેમની મજાક ઉડાવી હતી. એઆઇબી દ્વ્રારા ટ્વિટર પર પોસ્ટ કરાયેલ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની હમસકલ જે એક સ્ટેશન પર ઊભો રહીને મોબાઇલ ચેક કરતો દેખાઇ રહ્યો છે જે ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ તેમ લોકોએ તેમની મજાક શરૂ કરી દીધી તેના બાદ કોમેડી ગ્રુપને તત્કાલ પોસ્ટ ડિલીટ કરી દીધી અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહીછે

Advertisement
National
NATIONAL

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.