Abtak Media Google News

અંકશાસ્ત્ર એ વ્યક્તિની આંતરદૃષ્ટિ જાણવા માટેનું અવિશ્વસનીય વિજ્ઞાન છે, જે સંખ્યાઓમાં છુપાયેલા તાર્કિક રહસ્ય સાથે કામ કરે છે. તે વ્યક્તિ ના જન્મ નંબર, ભાગ્ય નંબર વગેરે સાથે છુપાયેલા જોડાણ ને ઊંડા સ્તરે જાણવામાં મદદ કરી શકે છે.

Advertisement

ન્યુમોરોલોજીના સિદ્ધાંતો અનુસાર વ્યક્તિ ની જન્મ તારીખ અને તેના નામ ને સંરેખિત કરવાથી વ્યક્તિ ભાગ્યશાળી બની અને જીવનમાં સફળતાઓ મેળવી શકે છે. અંકશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની જન્મતારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે વ્યક્તિના જીવન ના તમામ સ્તરો અને તબક્કાઓ નિર્દેશિત કરીને જીવનમાં અનિવાર્ય તથા કઠિન નિર્ણય લેવા માટે ના યોગ્ય પગલા ઓ ભરવા માટે આંતરદૃષ્ટિ કરે છે.

જાણીતા ન્યુમેરોલોજિસ્ટ ખફતયિિંઉંશક્ષફહત ના મતે દરેક વ્યક્તિના જીવન માં અંક નું મહત્વ હોય છે . અંકકુંડલી સાથે નેમ (નામ) ન્યુમોરોલોજી નો વિશેષ સંબંધ છે અને તે  જીવનમાં ખૂબ જ અસર કરે છે . જન્મ થયા પછી આપણું નામકરણ કરવામાં આવે છે . વ્યક્તિ ની સાથે નામ જન્મ થી મૃત્યુ સુધી જોડાયેલું હોય છે અને તે વાસ્તવિક જીવનમાં ખુબ અસર કરે છે .

આપણી જન્મતારીખ, મૂળાંક અને ભાગ્યાંક આપણે નથી બદલી શકતા . કાર નંબર, હાઉસ નબર, મોબાઇલનો  પિન નંબર આ બધા નંબરો  આપણે બદલી શકીએ છીએ સાથો સાથ નામ પણ બદલી શકીએ છીએ.

જાણીતા ન્યુમેરોલોજિસ્ટ ખફતયિિંઉંશક્ષફહત ના મતે નેમ (નામ)  ન્યુમોરોલોજીનું વિશેષ મહત્વ છે અને તેની જીવન માં ખૂબ જ અસર જોવા મળે છે તો તેના માટે શું શું કરવું તથા તેના ઉપાયો આજ ના એપિસોડ ના પ્રસારણ માં વિગતવાર જણાવેલ જે આજે સાંજે 7: 30 કલાકે પ્રસારિત થશે.

ઇીતશક્ષયતત ગફળય , ઇફબુ ગફળય, ગફળય ને આપણા લકી નંબર પર સેટ કરી આપણું લકી ફેક્ટર વધારી શકીએ છીએ. કોઇ પણ વ્યક્તિ જન્મે ત્યારે તેની પાસે જન્મતારીખ તો હોય છે અને ત્યાર પછી તેને સૌથી પહેલા નામ આપવામાં આવે છે .વ્યક્તિના જન્મ થી લઈને મૃત્યુ સુધી તેની સાથે સતત તેનું નામ જોડાયેલું હોય છે તેમજ નામ ના વાઈબ્રેશન જેડાયેલા હોય છે જે  સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે.

નામ નો ટોટલ શું થાય છે?નામ માં કેટલા આલ્ફાબેટ આવે છે? તમારું નામ ની કયાં લેટરથી શરૂઆત થાય છે? આ બધા જ પાસાઓ ને ખૂબ સારી રીતે જોવા માં આવે છે અને પછી નેમ ન્યુમોરોલજી નો ઉપયોગ  કરી ને નામ સેટ કરવામાં આવે છે .

નામ મૂળાંક અને  ભાગ્યાંક સાથે જોડાયેલું હોય તો તેવા વ્યક્તિ ના જીવનમાં સંઘર્ષ ઓછો જોવા મળે છે તેવા લોકો ને મેહનત તો કરવી જ પડે છે પણ જીવન માં ઉતાર ચઢાવ ઘણા  ઓછા આવતા હોય છે. નામ બદલાવથી સકારાત્મક અને નકારાત્મક અસર થતી હોય છે . આપણે જોયું કે જી 20 સમિટમાં ઈંગઉઈંઅ નું નામ ઇઇંઅછઅઝ કરવામાં આવ્યું હતું .

આપણે ઘણી વખત આપણું  નામ જાતે સેટ કરતા હોઈએ છીએ પરંતુ તેવું ન જ કરવું જોઈએ.  ૠજ્ઞજ્ઞલહય પરથી મળતા ડેટા અનુસાર  ઘણા બોલીવુડ સેલિબ્રિટી અને ઉધોગપતી પોતાનું નામ , પોતાની કંપની નામના જાયહહશક્ષલ માં ફેરફારો કરેલા જોવા મળે છે અને તેનાથી તેમને ફાયદો થયો હોય તેવું પણ જાણવા મળે છે . ૠજ્ઞજ્ઞલહય પર સર્ચ કરીયે તો જોવા મળે છે કે 2009 માં સુનીલ શેટ્ટીએ પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો. તેણે જ્યારથી નામ બદલ્યું ત્યારથી તેના જીવનમાં ઘણો વિકાસ થયો છે એવુ આપણે માની શકીએ.

ગૂગલ પરથી મળતી માહિતી મુજબ 2014માં અજય દેવગને પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યા હતા. એ ફેરફાર કર્યા પછી આપે જોયું હશે કે તેની રોમેન્ટિક ફિલ્મ હતી તેમાંથી તે એક્શન ફિલ્મમાં વળી ગયા અને ત્યાર પછી આવેલી બધી ફિલ્મો સફળ રહી હતી. તો આપણે માની શકીએ કે ક્યાંકને ક્યાંક તેને નામથી સપોર્ટ મળ્યો છે.

અંકશાસ્ત્રમાં નવજાત બાળકનું નામ નક્કી કરવા માટે અંક નું પ્રાચીન વિજ્ઞાન છે.

બાળકનું નામ યોગ્ય રીતે રાખવું ખુબ મહત્વ નું છે.  તેના નામ પર થી નક્કી કરી શકાય છે કે તમારું બાળક એના જીવન માં કેટલું સફળ થશે કે આવનારી સમસ્યાઓ નો સારી રીતે સામનો કરશે કે કેમ. આ ઉપરાંત, નામ વ્યક્તિના ગુણો અને લાક્ષણિકતાઓ ને વ્યાખ્યામિત કરે છે, તેથી તમારા નવજાત બાળક માટે કાળજીપૂર્વક નામ પસંદ કરવું મહત્વપૂર્ણ છે અને રાખેલા નામ નું મુલ્યાંકન તથા તેનો અભ્યાસ કરાવવો ખૂબ જરૂરી છે જેથી ખુબજ નાની ઉંમર થી જ સાચા માર્ગે દોરી શકાય.

છેલ્લા 3 વર્ષના મારા અનુભવ સાથે, હું ભારપૂર્વક જણાવવા માંગુ છે કે તમારા નામની જોડણી તમારી એકંદર સફળતા અથવા જીવનમાં નિષ્ફળતા માં 30-40% ફાળો આપે છે. તેથી, હું તમારા નામની જોડણીને શક્ય તેટલી વહેલી તકે તમારી જન્મતારીખ સાથે સમન્વયિત કરવાનું ભારપૂર્વક સૂચન કરું છું. જો કે, લોકો ઘણીવાર મોટી ઉંમરે સારા નસીબને આકર્ષવા અને સફળ થવા માટે નામ બદલી નાખે છે. છા, મોટી ઉંમરે નામ બદલવા થી પણ લાભ થાય છે.

માસ્ટર જીનલના મતે  ન્યુમેરોલોજિસ્ટની સલાહ મુજબ નામ બદલવું જોઈએ.  જો આપ નામનું એનાલીસીસ કરાવવા માંગતા હોય તો માસ્ટર જીનલનો સંપર્ક કરી શકો છો.

અંકવિજ્ઞાનમાં નેમ (નામ) ન્યુમોરોલોજીનું વિશેષ મહત્વ

આપણું  નામ જાતે સેટ કરતા હોઈએ છીએ પરંતુ તેવું ન જ કરવું જોઈએ.  ૠજ્ઞજ્ઞલહય પરથી મળતા ડેટા અનુસાર  ઘણા બોલીવુડ સેલિબ્રિટી અને ઉધોગપતી પોતાનું નામ , પોતાની કંપની નામના જાયહહશક્ષલ માં ફેરફારો કરેલા જોવા મળે છે અને તેનાથી તેમને ફાયદો થયો હોય તેવું પણ જાણવા મળે છે . ૠજ્ઞજ્ઞલહય પર સર્ચ કરીયે તો જોવા મળે છે કે 2009 માં સુનીલ શેટ્ટીએ પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો. તેણે જ્યારથી નામ બદલ્યું ત્યારથી તેના જીવનમાં ઘણો વિકાસ થયો છે એવુ આપણે માની શકીએ.

ગૂગલ પરથી મળતી માહિતી મુજબ 2014માં અજય દેવગને પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યા હતા. એ ફેરફાર કર્યા પછી આપે જોયું હશે કે તેની રોમેન્ટિક ફિલ્મ હતી તેમાંથી તે એક્શન ફિલ્મમાં વળી ગયા અને ત્યાર પછી આવેલી બધી ફિલ્મો સફળ રહી હતી. તો આપણે માની શકીએ કે ક્યાંકને ક્યાંક તેને નામથી સપોર્ટ મળ્યો છે.

અંકશાસ્ત્રમાં નવજાત બાળકનું નામ નક્કી કરવા માટે અંક નું પ્રાચીન વિજ્ઞાન છે.

બાળકનું નામ યોગ્ય રીતે રાખવું ખુબ મહત્વ નું છે.  તેના નામ પર થી નક્કી કરી શકાય છે કે તમારું બાળક એના જીવન માં કેટલું સફળ થશે કે આવનારી સમસ્યાઓ નો સારી રીતે સામનો કરશે કે કેમ. આ ઉપરાંત, નામ વ્યક્તિના ગુણો અને લાક્ષણિકતાઓ ને વ્યાખ્યામિત કરે છે, તેથી તમારા નવજાત બાળક માટે કાળજીપૂર્વક નામ પસંદ કરવું મહત્વપૂર્ણ છે અને રાખેલા નામ નું મુલ્યાંકન તથા તેનો અભ્યાસ કરાવવો ખૂબ જરૂરી છે જેથી ખુબજ નાની ઉંમર થી જ સાચા માર્ગે દોરી શકાય.

છેલ્લા 3 વર્ષના મારા અનુભવ સાથે, હું ભારપૂર્વક જણાવવા માંગુ છે કે તમારા નામની જોડણી તમારી એકંદર સફળતા અથવા જીવનમાં નિષ્ફળતા માં 30-40% ફાળો આપે છે. તેથી, હું તમારા નામની જોડણીને શક્ય તેટલી વહેલી તકે તમારી જન્મતારીખ સાથે સમન્વયિત કરવાનું ભારપૂર્વક સૂચન કરું છું. જો કે, લોકો ઘણીવાર મોટી ઉંમરે સારા નસીબને આકર્ષવા અને સફળ થવા માટે નામ બદલી નાખે છે. છા, મોટી ઉંમરે નામ બદલવા થી પણ લાભ થાય છે.

માસ્ટર જીનલના મતે  ન્યુમેરોલોજિસ્ટની સલાહ મુજબ નામ બદલવું જોઈએ.  જો આપ નામનું એનાલીસીસ કરાવવા માંગતા હોય તો માસ્ટર જીનલનો સંપર્ક કરી શકો છો.

અનુપમભાઈ

બીમારીના કારણે અવસાન થયું.ત્યારબાદ હસમુખભાઈએ દરેક બાળક એ તેમનો પુત્ર જતીન છે એ હેતુથી આવા અવનવાં કાર્યક્રમો યોજે છે અને સંસ્થાનાં ટ્રસ્ટી તરીકે ઘણા દાન-પુણ્યના કર્યો પણ કરે છે. આજના આ કાર્યક્રમ માટે અમારી સંસ્થા ઝનાના હોસ્પીટલના તબીબ તથા અધીક્ષક અને મીડિયા કર્મીનો આભાર વ્યક્ત કરે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.