Abtak Media Google News

ગારીયાધાર  પો.સ્ટેશનનાં.ગુનાં રજી નં.૧૬૧/૧૯૯૬.IPC.ક.૩૬૬,૩૭૬,૧૧૪, વિગેરે  મુજબનાં ગુન્હાનાં કામે નાસતા-ફરતાં આરોપી  દિલીપભાઇ નાનુભાઈ સાથળીયા.જા.દે. પુ.ઉ.વ.૪૩.રહેકેરીયા નાગસ તા.જી.અમરેલી.  નંનુભાઈ ટપુભાઈ સાથળીયા દે.પુ.ઉ.વ.૭૦.રહે કેરીયા નાગસ તા.જી.અમરેલી વાળાઓને  દબોચી લઇ છેલ્લા તેવીશ વર્ષથી નાસતાં-ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી ગારીયાધાર પોલીસસ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરવાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.