Abtak Media Google News

લીંબડી- ધંધુકા રોડ ઉપર બોરણા તરફ જતાં રસ્તા પર નર્મદા કેનાલ પાસે ચમનભાઇ જેરામભાઇ સોલંકી (ઉ.વ.૩પ) રહે. મોટા ટીંબલા , શુભમ જનકકુમાર ડાભી (ઉ.વ.રર) રહે. ધંધુકા જાગનાથ દરવાજા પાસે વાળાઓ પોતાના કબજા હવાલાવાળા બાઇક નં. જીજે ૭ કયુ ૮૪૮૯ સીડી ૧૦૦ તથા નંબર વગરનું સફેેદ કલરનું એકટીવામાં ગેરકાયદેસર ઇગ્લીશ દારુનો જથ્થો જેમાં ઓફીસર ચોઇસ કલાસીક વ્હિસ્કી નં.૬ તથા બેગપાઇપર કલાસીક વ્હીસ્કી શીલબંધ બોટલ નં.ર તથા હેવર્ડસ સુપર સ્ટ્રોંગ બીયર ટીન પ૦૦ એમએલની સીલ પેક નં.પ જે તમામની કિ. રૂ ૩૭૦૦/- તથા સીડી ૧૦૦ મો.સા. ૧૦૦૦૦/- તથા સફેલ કલરનું નંબર વગરનું એકટીવા કિ. રૂ ૩૦૦૦૦/- મળી આવેલ તથા ફોન નં.૩ ની કિ. રૂ ૨૦૦૦/- જે મળી કુલ કિ. રૂ ૪૫૭૦૦/- નો મુદામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.