Abtak Media Google News

બગસરા રાજકોટ બાય પાસે કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો જેમાં કાર ચાલક તથા બાજુમાં બેઠેલનો ચમત્કારી બચાવ થયો હતો મળતી માહીતી મુજબ બગસરાથી ત્રણ કિલોમીટર દૂર બાયપાસ પાસે કાર આઇ.ર૦ ગાડી નંબર જીજે ૦૫ આર.કે. ૧૬૫૮ નંબરની હાઇ સ્પીડમાં જતી હતી ત્યારે અચાનક કાબુ ગુમાવતા ડ્રાઇવર ગાડી પલટી મારી જતાં અંદર બેઠેલ હિતેશ ભાઇ ધીરુભાઇ રફાળીયા ગામ વિસાવદર તથા અક્ષય રાજુભાઇ ખેતાણી તેમ બન્ને શખ્સોનો ચમત્કારી બચા થયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો અંદર બેઠેલ બન્ને શખ્સોને નાની મોટી ઇજા થઇ હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.