Abtak Media Google News

ભાગેડુ વિજય માલિયાનો ત્રીજીવાર વરઘોડો નીકળનાર છે. તેઓ 62 વર્ષની વયે ત્રીજીવાર લગ્ન કરશે. તે પિંકી લાલવાણી સાથે લગ્ન કરશે .

Advertisement

પિંકી લાલવાણીએ વિજય માલિયાની કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસ તરીકે ફરજ બજાવી છે. પિંકી અને માલિયા 2011માં પ્રથમવાર મળ્યા હતાં. ત્યારે માલિયાએ પિંકીને કિંગફિશર એરલાઈન્સમાં નોકરીની ઓફર કરી હતી.

1522261294 Vijay Mallya Piny Lalwaniકિંગફિશર સાથે જોડાયા પછી પિંકી અને માલિયા વધારે નજીક આવ્યા હતાં અને બંને જણાં અનેકવાર સાથે દેખાયા હતાં. તેઓ લાંબા સમયથી લીવ ઈનરિલેશનશિપમાં છે. બંને જણાએ માર્ચના મધ્યમાં એનિવર્સરીની પણ ઉજવણી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.