Abtak Media Google News

વોડાફોન પણ જીઓને ટક્કર આપવામાં પાછળ નથી. અનલિમિટેડ કોલિંગ અને ડેટા આપવામાં વોડાફોને પોતાના ગ્રાહકો માટે સુપરવિક પ્લાન લોન્ચ કર્યો છે. નવા પ્લાન માટે ગ્રાહકો એ માત્ર 69 રૂપિયા ચૂકવાના રહશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ અને ડેટાની સુવિધા હશે. 69 રૂપિયાના આ પ્લાનમાંકોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા હશે. આ ઉપરાંત 500 એમબી  ડેટા મળશે. આ પ્લાન 7 દિવસ સુધી વેલીડ રહશે. કંપનીએ કહ્યું કે ગ્રાહકો પાસે દરેક અઠવાડિયે અનલિમિટેડ સુપરવિક પ્લાન ખરીદવાનો વિકલ્પ હશે.

જીઓને ટક્કર આપવા વોડાફોન ડેટા પ્લાન અંહી પરંતુ પોતાનો 4G સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે.આ ફોનની કિમત 999 રૂપિયા છે. આ ફોન નવેમ્બરમાં ઉપલબ્ઘ થાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.