મીઠામાં ગજબની શક્તિઓ હોય છે જેના લીધે તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાને સંપૂર્ણ રીતે દૂર કરે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધારવાનું કામ કરે છે, પરંતુ તેની માટે માત્ર ભોજનમાં જ નહીં પરંતું અન્ય ઘણાં કાર્યોમાં પણ મીઠાનો ઉપયોગ કરવો પડશે.

  • બિઝનેસમાં ઊન્નતી મેળવવા ઓફિસ કે કાર્યસ્થળ ના મુખ્ય દ્રાર અથવા તિજોરીમાં લાલ કપડામા મીઠું રાખી લટકાવી દો
  • સાબૂત મીઠાને લાલ રંગના કપડામા બાંધી ઘરના મુખ્ય દ્રાર ઊપર લટકાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટીવીટી પ્રવેશ નથી કરતી.
  • રાત્રે સુતી વખતે પાણીમાં મીઠુ નાખી હાથ-પગ ધોવાથી તણાવ દૂર થાય છે.
  • અઠવાડિયામા એકવાર પાણીમા મીઠુ નાખી બાળકો ને સ્નાન કરાવવાથી બાળક ને નજર નઈ લાગે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.