Abtak Media Google News

આપણી નમ્રતાથી આપણા વ્યક્તિત્વની સારી કે ખરાબ છબિ ઊભી થાય છે. જ્યારે કોઈ બિઝનેસ સંસ્થા અથવા કોઈ કોર્પોરેટ જગ્યા પર જોબ કરો છો તે એ બાબત મહત્વની છે કે, તમારી પર્સનાલિટી કેવી છે.ઓફિસમા બધાથી અલગ દેખાવા માંગો છો??અજમાવો આ ટીપ્સ.

  • તમારી ડ્રેસિંગ સ્ટાઇલથી લોકો તમને અને તમારા વ્યક્તિત્વને ઓળખી લેતા હોય છે, માટે કપડાં એવાં હોવાં જોઈએ જે તમને અને તમારા વ્યક્તિત્વને સાચી રીતે રજૂ કરે. તમે જ્યારે કપડાની પસંદગી કરતા હોવ ત્યારે ઓફિસ અને કોર્પોરેટ વર્લ્ડને ધ્યાનમાં રાખવું જોઇએ. વધારે પડતા ભપકા કલરના કપડા ઓફિસમાં પહેરવા યોગ્ય નથી.
  • તમારી વોકિંગ સ્ટાઇલ સીધી અને સિમ્પલ હોવી જોઈએ.
  • તમારી હેર સ્ટાઇલ કેવી હોવી જોઈએ તેની સમજ હોવી પણ જરૂરી છે. તેમજ તમે જ્યાં જાવો છો એ જગ્યા અનુસાર તમારી હેર સ્ટાઇલ કરો.
  • વોકિંગ સ્ટાઇલને ક્યારેય સ્ટાઇલિસ્ટ બનાવવાની કોશિશ ન કરો. તેમજ જ્યારે તમે વોક કરતા હોવ તો તમારાં જૂતાં કે ચંપલનો અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • વોકિંગ સ્ટાઇલમાં ક્યારેય લટકામટકા ન હોવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.